ફરહાનની અગ્નિનું શૂટિંગ પૂર્ણ થયાના દોઢ વર્ષે રીલિઝની તૈયારી
May 06, 2024
મુંબઇ: ફરહાન અખ્તરનાં પ્રોડક્શન હાઉસની ફિલ્મ ' અગ્નિ'નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યાના આશરે દોઢ વર્ષ બાદ હવે રીલિઝની તૈયારીઓ શરુ કરાઈ છે. ઓક્ટોબર ૨૦૨૨માં આ ફિલ્મનું શૂટિંગ આટોપાઈ ચૂક્યું છે તેવી જાહેરાત ખુદ ફરહાને કરી હતી. જોકે, તે પછી તેની રીલિઝ ડેટ અંગે કોઈ અપડેટ અપાયું ન હતું. હવે ફરહાને આ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ કર્યું છે. તે પરથી આ ફિલ્મની રીલિઝની તૈયારી ચાલી રહી છે તેમ મનાય છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી તથા દિવ્યેન્દુ શર્મા સહિતના નિવડેલા યુવા કલાકારો છે. ફિલ્મ ફાયરબ્રિગેડના જવાનો પર આધારિત છે.
શાહરુખ ખાનની 'રઈસ ' ફિલ્મના સર્જક રાહુલ ધોળકિયાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.
શાહરુખ ખાનની 'રઈસ ' ફિલ્મના સર્જક રાહુલ ધોળકિયાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.
Related Articles
રેશનની લાઈનમાં ઊભેલી ગૃહિણીઓ કરતાં તવાયફો માટે મને વધુ ખેંચાણ
રેશનની લાઈનમાં ઊભેલી ગૃહિણીઓ કરતાં તવાયફ...
કાન ફેસ્ટિવલમાં કૃત્રિમ ઢબે અમેરિકી ઉચ્ચારણોથી કિયારા ટ્રોલ થઈ
કાન ફેસ્ટિવલમાં કૃત્રિમ ઢબે અમેરિકી ઉચ્ચ...
May 20, 2024
તાપસી પન્નુનો વેડિંગ પ્લાનિંગનો સાઈડ બિઝનેસ ચાલે છે
તાપસી પન્નુનો વેડિંગ પ્લાનિંગનો સાઈડ બિઝ...
May 20, 2024
અક્ષય કુમારે પ્રથમવાર કર્યું વોટિંગ, મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સે બજાવી મતદાનની ફરજ
અક્ષય કુમારે પ્રથમવાર કર્યું વોટિંગ, મું...
May 20, 2024
તારક મહેતા ફેમ 'રોશન સિંહ સોઢી'25 દિવસ બાદ મળ્યા
તારક મહેતા ફેમ 'રોશન સિંહ સોઢી'25 દિવસ બ...
May 18, 2024
'મિસ્ટર એન્ડ મિસિસ માહી' બન્યા રાજકુમાર અને જ્હાનવી, ફિલ્મનું ટ્રેલર રિલીઝ
'મિસ્ટર એન્ડ મિસિસ માહી' બન્યા રાજકુમાર...
May 13, 2024
Trending NEWS
દોઢ કરોડની કારથી બે લોકોના ભોગ લેનાર સગીર નબીરાને...
20 May, 2024
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહોંચશે
19 May, 2024
May 20, 2024