બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગોચર, 5 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે
October 10, 2026
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્યદેવનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યના રાશિ પરિવર્તનની સાથે તેમના નક્ષત્ર ગોચરનો પ્રભાવ પણ તમામ 12 રાશિઓના જીવન પર સીધો પડે છે. આગામી 11 ઓક્ટોબરથી સૂર્યદેવ મંગળના સ્વામીત્ત્વવાળા ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ નક્ષત્ર પરિવર્તનને કારણે આગામી 14 દિવસો એટલે કે 24 ઓક્ટોબર સુધી કેટલાક ખાસ રાશિના જાતકોને ચારેય તરફથી લાભ મળવાના યોગ બની રહ્યા છે. જ્યારે પણ સૂર્ય ગ્રહ ઊર્જાના કારક મંગળના નક્ષત્રમાં ગોચર કરે છે, ત્યારે જાતકોના આત્મબળ અને નેતૃત્વ ક્ષમતામાં જબરદસ્ત વધારો થાય છે. આ સમયગાળામાં વ્યક્તિ સાહસી નિર્ણયો લે છે, જેનાથી તેમને કારકિર્દી (કરિયર), ધંધા અને પ્રોપર્ટીના મામલામાં શાનદાર સફળતા મળે છે.
કઈ 5 રાશિઓનું ચમકશે નસીબ?
મેષ રાશિ
સૂર્યનું આ નક્ષત્ર ગોચર આત્મવિશ્વાસમાં મોટો વધારો કરશે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો ગતિ પકડશે અને આર્થિક મોરચે પણ રાહત મળશે.
કર્ક રાશિ
આ રાશિના લોકો માટે કરિયરમાં પ્રગતિના નવા દરવાજા ખૂલશે. ઓફિસમાં કામ અને મહેનતની પ્રશંસા થશે. જો કોઈ સરકારી કામ અટક્યું હશે તો તેમાં સફળતા મળશે અને પરિવારનો પૂરો સહયોગ રહેશે.
વૃશ્ચિક રાશિ
આ સમયમાં છુપાયેલી પ્રતિભા દુનિયા સામે સાબિત કરવાનો સોનેરી મોકો મળશે. નોકરી અને ધંધા સાથે જોડાયેલા લોકોને આગળ વધવાની તકો મળશે, તેમજ પૈતૃક પ્રોપર્ટી કે જમીન-જાયદાતના વિવાદો ઉકેલાઈ શકે છે.
ધન રાશી
જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર થશે. આળસ દૂર થશે અને અટકેલા કામ ઝડપથી પૂરા થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા કરિયર ગ્રોથની શાનદાર તકો મળી શકે છે.
મીન રાશિ
આ 14 દિવસનો સમય આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક રહેશે. નોકરીની અડચણો દૂર થશે. જો અગાઉ ક્યાંય રોકાણ કર્યું હોય તો સારું રિટર્ન મળવાની અને જમીન-જાયદાતના મામલામાં અનુકૂળ પરિણામો મળવાની પૂરી સંભાવના છે.
Related Articles
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મુસીબત બનશે, 42 દિવસો માટે રહેવું એલર્ટ
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મ...
Sep 30, 2026
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જાતકો પર, ધન લાભ સાથે તકલીફો થશે દૂર!
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જ...
Sep 26, 2026
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026