17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણો વાપસી માટેનું સમયપત્રક
March 18, 2025
ઘણા સમયથી અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોરની પૃથ્વી પર પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. નાસા દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે મંગળવાર સાંજ સુધીમાં બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફરશે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર, અન્ય NASA અવકાશયાત્રી અને રશિયન અવકાશયાત્રી સાથે, SpaceX ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈને પૃથ્વી પર પાછા ફરશે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે અવકાશમાંથી પાછા ફરતાંની સાથે જ પૃથ્વી પર પગ મૂકતાં જ બેબી ફીટની સમસ્યાનો સામનો કરવો પડશે. જો કે, આ કોઈ રોગ નથી, પરંતુ એક સ્થિતિ છે જે દરેક માણસમાં થાય છે.
વાપસી માટેનું સમયપત્રક શું છે?
- 18 માર્ચ સવારે 08.15 વાગ્યે - હેચ ક્લોઝ (વાહનનું ઢાંકણું બંધ રહેશે)
- 18 માર્ચ સવારે 10.35 વાગ્યે - અનડૉકિંગ (આઇએસએસથી વાહનને અલગ કરવું)
- 19 માર્ચ સવારે 02.41 કલાકે – ડીઓર્બિટ બર્ન (વાતાવરણમાં વાહનનો પ્રવેશ)
- 19 માર્ચ સવારે 03.27 વાગ્યે – સ્પ્લેશડાઉન (દરિયામાં વાહનનું ઉતરાણ)
- 19 માર્ચ સવારે 05.00 વાગ્યે - પૃથ્વી પર પાછા ફરવા અંગેની પ્રેસ કોન્ફરન્સ
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026