બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું
February 14, 2026
હરિયાણાના ગોહાનાના ભાવડ ગામમાં જ્યાં થોડીવાર પહેલા ડીજેના તાલે ખુશીઓ મનાવવામાં આવી રહી હતી, ત્યાં અચાનક આવેલા એક દુઃખદ સમાચારથી સમગ્ર વાતાવરણ સન્નાટામાં ફેરવાઈ ગયું. ગામમાં બે દીકરીઓના લગ્નની ઉજવણી ચાલી રહી હતી, જેમાંથી એકની વિદાય થઈ ચૂકી હતી અને બીજીની જાનની પ્રતીક્ષા હતી. ત્યારે જ માર્ગ અકસ્માતમાં રોહતકના પાંચ મિત્રોના મોતના સમાચાર મળતા શરણાઈઓના સૂર મરશીયા બની ગયા હતા.
ખાનપુર કલાં સ્થિત ભગત ફૂલ સિંહ મેમોરિયલ મેડિકલ કોલેજમાં મૃતકોના સંબંધીઓએ જણાવ્યું કે, ભાવડ ગામમાં જૌહરી નંબરદારના પુત્ર સેવેન્દ્રની પુત્રી સોનિકા અને તેના ભાઈ બિજેન્દ્રની પુત્રી મોનિકાના લગ્ન હતા. સોનિકાના લગ્ન જીંદના કાલવા ગામના ગૌરવ સાથે થયા હતા અને તેની વિદાય થઈ ગઈ હતી. જ્યારે મોનિકાના લગ્ન ઝજ્જરના ફતેહપુરી ગામના રોહિત સાથે નક્કી થયા હતા, જેની જાન સાંજે આવવાની હતી.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026