નેપાળમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, ધરતી ધણધણી
December 21, 2024
સવારે ફરી એકવાર ધરતી ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. આજે ભારતને અડીને આવેલા દેશ નેપાળમાં ભૂકંપ આવ્યો. સવારે લગભગ 4 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એટલો ભયાનક ભૂકંપ આવ્યો કે લોકો ઘરની બહાર આવી ગયા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) અને યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ નેપાળમાં ભૂકંપની પુષ્ટિ કરી છે. એ પણ જણાવવામાં આવ્યું કે આ ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં ધરતીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે ભૂકંપના કારણે જાનમાલને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ છે. કારણ કે આ પહેલા વર્ષ 2023માં નેપાળમાં આવેલા ભૂકંપમાં 70થી વધુ લોકોના જીવ ગયા હતા.
Related Articles
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026