ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું
May 14, 2025
કેન્દ્ર સરકારે ભારત-પાકિસ્તાન તણાવ સમયે ખોટા સમાચાર ફેલાવવા બદલ ચીનના સરકારી મીડિયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં ચીનનું સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્લોબલ ટાઈમ્સ ચીનના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીનું સત્તાવાર અખબાર છે.
છેલ્લા કેટલાક સમયથી ચીનની ભારત વિરૂદ્ધ અવળચંડાઈ બાદ આ પગલું હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગઈકાલે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ચીને અરૂણાચલ પ્રદેશના અમુક સ્થળોના નામ બદલી નાખ્યા છે.
Related Articles
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યા...
Jul 12, 2026
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે તેલંગાણા પહોંચ્યો કેરળનો શખ્સ
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે...
Jul 12, 2026
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
Trending NEWS
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026