મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
October 04, 2026
દિલ્હી પોલીસ પર આરોપીને બચાવવાનો ગંભીર આરોપ
દિલ્હી- દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકાર સાથે કથિત છેડતીના મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ સંયોજક સૌરભ દાસે દિલ્હી પોલીસને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો સોમવાર બપોર સુધી દિલ્હી પોલીસ ACP વિરુદ્ધ FIR નહીં નોંધે, તો પત્રકારો અને અન્ય પ્રદર્શનકારીઓ ફરીથી પોલીસ સ્ટેશન આવશે અને FIRની કોપી લઈને જ પાછા ફરશે.
સૌરભ દાસે દિલ્હી પોલીસ પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, 'પોલીસ એસીપી વિરુદ્ધ કાર્યવાહી કરવાથી બચી રહી છે અને તેમને રક્ષણ આપી રહી છે. પીડિત મહિલા પત્રકાર અને અન્ય લોકો ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કરી રહ્યા હતા, છતાં પોલીસે કોઈ પગલાં લીધાં નહોતા. જ્યારે અમે સમર્થન માટે પહોંચ્યા ત્યારે પણ પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી પોલીસને સોમવારે બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને જો આ સમયમર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.'
Related Articles
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે પોલીસની બસો રોકી
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શ...
Oct 04, 2026
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન ક...
Oct 04, 2026
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનં...
Oct 03, 2026
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભાવવધારો, ખાનગી કંપની નાયરા એનર્જીનો નિર્ણય
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમા...
Oct 03, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026