ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફોડશે બીજો બોમ્બ, 20 એપ્રિલે થશે ધડાકો
April 15, 2025
20 જાન્યુઆરીએ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે તેમણે જે પહેલો આદેશ જારી કર્યો તે દેશની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી લાદવા અંતર્ગત હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે હસ્તાક્ષર કર્યાના 90 દિવસ પછી, ટ્રમ્પ 1807 ના "વિદ્રોહ અધિનિયમ" નો ઉપયોગ કરી શકે છે અને 20 એપ્રિલે અમેરિકન ધરતી પર સેના તૈનાત કરી શકે છે. ટ્રમ્પના આ નિર્ણય અંગે દેશમાં ચિંતા વધી રહી છે. કારણ કે લોકો માને છે કે ટ્રમ્પ હવે ઘૂસણખોરી રોકવા માટે સૈન્યનો ઉપયોગ કરી શકે છે.
1807 નો વિદ્રોહ કાયદો એક એવો કાયદો છે જે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને ખાસ પરિસ્થિતિઓમાં સૈન્ય અને નેશનલ ગાર્ડ તૈનાત કરવાની મંજૂરી આપે છે. જો દેશમાં કોઈ બળવો, હુલ્લડ, હિંસા કે કાયદાનું ઉલ્લંઘન થાય છે, તો આ કાયદા હેઠળ રાષ્ટ્રપતિ સેના મોકલી શકે છે જેથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. આમાં સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવેલો વિરોધ અથવા હોબાળો પણ શામેલ હોઈ શકે છે.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026