મ્યાનમારની ધરા ધ્રુજી, 4.2 તિવ્રતા સાથે આવ્યો ભુકંપ, લોકોમાં ડરનો માહોલ
December 14, 2024
ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. આજે મ્યાનમારમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર સવારે સાડા 6 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો, જ્યારે લોકો ઊંઘમાં હતા. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 70 કિલોમીટરની ઊંડાઈમાં જોવા મળ્યું હતું.
જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ છે. ઓક્ટોબર મહિનામાં પણ મ્યાનમારમાં 5.3ની તીવ્રતાના ભૂકંપથી ગભરાટ ફેલાયો હતો. આ વર્ષે અત્યાર સુધી મ્યાનમારમાં દર મહિને ભૂકંપના આંચકા આવ્યા છે. તેથી, દેશના ભૂકંપ કેન્દ્રે પહેલાથી જ લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.
Related Articles
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026