હવે અમેરિકાથી ભારત પૈસા મોકલવા પડશે મોંઘા, ડોનાલ્ડ ટ્રમ્પ લાવ્યા નવો નિયમ
May 17, 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હવે ભારતીયો દ્વારા મોકલવામાં આવતા રેમિટન્સ પર 5% ટેક્સ લાદવાની યોજના બનાવી રહ્યું છે. આનાથી અમેરિકામાં રહેતા ભારતીયો માટે ઘરે પૈસા મોકલવાનું વધુ મોંઘુ થઈ શકે છે.એક અંદાજ મુજબ, આ ટેક્સથી અમેરિકામાં રહેતા ભારતીયોને વાર્ષિક 1.6 બિલિયન યુએસ ડોલર (13.3 હજાર કરોડ રૂપિયા) થી વધુનો ખર્ચ થઈ શકે છે. આ અંદાજિત રકમ RBI દ્વારા તાજેતરના 2023-24 ના ડેટા પર આધારિત પોસ્ટમાં આપવામાં આવી હતી.
ટ્રમ્પ આ માટે એક બિલ લાવવા જઈ રહ્યા છે. આનાથી 4 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે. આમાં ગ્રીન કાર્ડ ધારકો અને HIB વિઝા પર અમેરિકામાં રહેતા ભારતીયોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે પૈસા મોકલવા પર 5 ટકા ટેક્સ એક્સાઇઝ ડ્યુટી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આનાથી ગ્રીન કાર્ડ અને HIB વિઝા ધરાવતા લોકો સહિત 4 કરોડથી વધુ લોકોને અસર થશે. પ્રસ્તાવિત ફી યુએસ નાગરિકોને લાગુ પડશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના માર્ચ બુલેટિનમાં પ્રકાશિત એક પોસ્ટ અનુસાર, ભારતમાં આવનારું નાણું 2010-11 માં $55.6 બિલિયનથી બમણું થઈને 2023-24 માં લગભગ $118.7 બિલિયન થવાનું છે.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026