અફઘાનિસ્તાનમાંથી ગુમ સાત હેલિકોપ્ટર અમેરિકામાંથી મળી આવ્યા
February 10, 2025
દુનિયાભરમાં માગ છે UH-60A હેલિકોપ્ટરની
- અમેરિકાનું UH-60A હેલિકોપ્ટર ખૂબ જ સચોટ અને અસરકારક છે. તેની દુનિયાભરમાં ડિમાન્ડ છે
- સિકોરસ્કી એરક્રાફ્ટ દ્વારા બનાવાયેલું આ હેલિકોપ્ટર 1970થી અમેરિકી એરફોર્સનો ભાગ છે
- અમેરિકાએ અફગાનિસ્તાન, ઈરાક, ઈરાન સહિતના ખાડી દેશાનો યુદ્ધમાં તેનો બહોળો ઉપયોગ કર્યો છે
- સોમાલિયાના ગૃહયુદ્ધ દરમિયાન પણ આ હેલિકોપ્ટર્સનો ખૂબ જ અસરકારક ઉપયોગ થયો હતો
- આ હેલિકોપ્ટર 4100 કિલો વજન ઉચકીને 100 માઈલની ઝડપે ઉડીને જઈ શકે છે
- આ હેલિકોપ્ટરમાં 4 ક્રૂ મેમ્બર ઉપરાંત 14 સંપૂર્ણ સજ્જ સૈનિકો અથવા ઓછા હથિયારો સાથેને 20 સૈનિકો આવી શકે છે
- હેલિકોપ્ટર ખાલી હોય ત્યારે 185 માઈલની ઝડપે પણ ઉડી શકે છે
- 2.04 કરોડ ડોલરની કિંમત ધરાવતા આ હેલિકોપ્ટરનો ઉપયોગ હાલમાં પણ 34 જેટલા દેશો દ્વારા થાય છે
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026