સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં 16 વખત નવા વર્ષની ઉજવણી કરી
January 01, 2025
ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં 16 વખત નવા વર્ષ 2025ની ઉજવણી કરતાં અંતરિક્ષની સુંદર તસવીરો રજૂ કરી હતી. સ્પેસ મિશન એક્સપીડિશન 72 ટીમે 2025માં પ્રવેશ કરતી વખતે 400 કિમી ઊંચાઈએ પરિભ્રમણ કરતાં 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યા હતા. જેથી તેમણે કુલ 16 વખત નવા વર્ષની ઉજવણી કરી હતી.
સુનિતા વિલિયમ્સ જૂન, 2024થી બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં છે. તેમને આઈએસએસ કમાન્ડર મિશન હેઠળ આઠ દિવસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યા હતાં.. પરંતુ ટેક્નિકલ પડકારોને લીધે વિલિયમ્સ પોતાની ટીમ સાથે અંતરિક્ષમાં જ ફસાઈ હતી. તેમને પાછા લાવવા નાસા વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. આશરે 4 વખત તેમને પાછા પૃથ્વી પર લાવવાનુ મિશન લંબાવાયુ હતું. હજુ તેઓ માર્ચ, 2025 સુધી અવકાશમાં જ રહેશે.
આઈએસએસ દર 90 મિનિટે ગ્રહની પરિક્રમા કરે છે. ચાલક દળ વિવિધ ગતિવિધિઓ સાથે નવા વર્ષની ઉજવણી કરશે. જેમાં તેઓ વીડિયો કોલના માધ્યમ અને મિત્રો સાથે જોડાશે. આ મિશન હેઠળ સુનિતા વિલિયમ્સની ટીમે અવકાશમાં અનેક સંશોધનો પણ કરી રહી છે. તેણ પરિભ્રમણ કક્ષા પરથી સૂર્ય અને ચંદ્રની કેટલીક દુર્લભ તસવીરો રજૂ કરી છે.
સુનિતા વિલિયમ્સ અને તેની ટીમે પૃથ્વીથી દૂર અવકાશમાં જ ક્રિસમસની પણ ઉજવણી કરી હતી. જે તેમનો સ્પેસ સ્ટેશનમાં તહેવારોની ઉજવણીનો જુસ્સો દર્શાવે છે. જેમાં સ્પેસમાં જ ડેકોરેશન, ખાસ ભોજન પણ માણ્યુ હતું.
Related Articles
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026