અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
August 22, 2026
ફોરેન ગુજરાતી પર હુમલા અને હત્યાના બનાવની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા કરવામાં આવી છે. મૂળ મહેસાણાના સુરેશ પટેલે અમેરિકાના ટેનેસી સ્ટેટના જેકસન શહેરમાં સ્ટોર ખોલ્યો હતો. જેમાં નવો સ્ટોર ખોલ્યાના 7મા દિવસે લૂંટના ઈરાદે તેમની હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, અમેરિકાના જેકસન શહેર ખાતે સુરેશ પટેલે ખોલેલાં સ્ટોરમાં ગત 20 ઓગસ્ટના રોજ લૂંટના ઈરાદે એક શખસ ઘૂસ્યો હતો. આ દરમિયાન લૂંટ કરવા આવેલા શખસે ગોળીબાર કરતાં સુરેશનું મોત નીપજ્યું હતું. મૃતક સુરેશનું વતન મહેસાણાનું આખજ હોવાનું જણાય છે. પ્રાપ્ત વિગત અનુસાર, સુરેશ પટેલનો મોટાભાગનો પરિવાર અમેરિકામાં રહે છે અને છેલ્લા 30 વર્ષથી ત્યાં સ્થાયી થયા હતા.
Related Articles
અમેરિકાની તેહરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી, ટ્રમ્પે કહ્યું - તેમની મરજી પ્રમાણે ડીલ નહીં થાય
અમેરિકાની તેહરાન પર નવા પ્રતિબંધો લાદવાન...
Aug 22, 2026
ચીનમાં એવરગ્રાન્ડેના સ્થાપકને આજીવન કેદની સજા ફટકારાઈ
ચીનમાં એવરગ્રાન્ડેના સ્થાપકને આજીવન કેદન...
Aug 22, 2026
હવે Appleમાં પણ કર્મચારીઓ છટણીનો શિકાર, સોફ્ટવેર ટીમમાંથી 200 એન્જિનિયરને હાંકી કાઢ્યા
હવે Appleમાં પણ કર્મચારીઓ છટણીનો શિકાર,...
Aug 22, 2026
અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવતા ભડક્યું કેનેડા, વેપાર કરાર સ્થગિત કરી કર્યું બદલાનું એલાન
અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવતા ભડક્યું કેન...
Aug 22, 2026
ઈમરાન ખાનને હોસ્પિટલ લઈ જવાયા અને ગણતરીના કલાકોમાં ફરી જેલભેગા કરાયા
ઈમરાન ખાનને હોસ્પિટલ લઈ જવાયા અને ગણતરીન...
Aug 21, 2026
અમેરિકામાં એક બેઠક થતાં જ સોના-ચાંદીના ભાવમાં રાતોરાત ભડકો! બજાર ખૂલતાં જ જોવા મળી તેજી
અમેરિકામાં એક બેઠક થતાં જ સોના-ચાંદીના ભ...
Aug 20, 2026
Trending NEWS
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
21 August, 2026
21 August, 2026
21 August, 2026
21 August, 2026
21 August, 2026
21 August, 2026