અમેરિકાએ 2024માં 10 લાખથી વધુ ભારતીયોને વીઝા આપી રેકોર્ડ કર્યો
December 28, 2024
અમેરિકાનાં વિઝા મેળવવામાં ભારતીયોએ વર્ષ 2024માં સતત બીજા વર્ષે તમામ રેકોર્ડ તોડયા છે. સતત બીજા વર્ષે 10 લાખથી વધુ ભારતીયોને વિઝા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં રહીને જૉબ કરતા ભારતીય પ્રોફેશનલ્સનાં H-1B વિઝા રિન્યુ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ પૂરો થયો છે. 2024માં અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3,31,000ને પાર થઈ છે.
ભારતમાં કાર્યરત અમેરિકાની એમ્બેસીએ જણાવ્યું હતું કે 2024માં સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન ઈમિગ્રન્ટસને વિઝા આપવામાં આવ્યા હતા. જેમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં પર્યટક વિઝા સામેલ છે. આ આંકડો ભારતમાંથી અમેરિકા જવાનો ક્રેઝ વધી રહ્યો હોવાનો નિર્દેશ કરે છે. ખાસ કરીને પર્યટન, વેપાર અને શિક્ષણ માટે ભારતીયો અમેરિકા જવા માંગતા હોય છે. ધાર્મિક પ્રવાસ માટે પણ અમેરિકા જનારા વધ્યા છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં અમેરિકા વધુ સમૃદ્ધ હોવાથી ત્યાં જવા લાઈન લાગે છે.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026