અમેરિકા : રોડ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત
April 27, 2024
એન્ટલાન્ટા : અમેરિકામાંથી વધુ એક વખત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રોડ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોતના અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય મહિલા આણંદ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકામાં એન્ટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા સમયે કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ ગુજરાતી મહિલાના મોત થયા હતા. આ ત્રણેય મહિલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ મહિલાઓના મોતથી વતનમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક મહિલાઓમાં રેખાબેન દિલીપ ભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનિષા બેન રાજેન્દ્રભાઇ પટેલનો સમાવેશ થાય છે.
Related Articles
ચીનનાં યુદ્ધ વિમાનોએ ઓસ્ટ્રેલિયાનાં હેલિકોપ્ટરના માર્ગમાં ફલેર્સ છોડતાં પ્રશાંત મહાસાગરમાં અશાંત સ્થિતિ
ચીનનાં યુદ્ધ વિમાનોએ ઓસ્ટ્રેલિયાનાં હેલિ...
ચીન તરફી માલદીવનું ભારતીય સહેલાણીઓએ મગજ ઠેકાણે લાવ્યું, મોટું આર્થિક નુકસાન કર્યું
ચીન તરફી માલદીવનું ભારતીય સહેલાણીઓએ મગજ...
May 08, 2024
સાઉથ આફ્રિકા જ્યોર્જ શહેરમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં 59 લોકો દટાયા
સાઉથ આફ્રિકા જ્યોર્જ શહેરમાં નિર્માણાધીન...
May 08, 2024
નેપાળમાં સરકાર ભંગાણના આરે, સાંસદોએ નવી પાર્ટી બનાવવા અરજી કરી
નેપાળમાં સરકાર ભંગાણના આરે, સાંસદોએ નવી...
May 08, 2024
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં 500થી વધુ મહિલાઓએ સાડીઓ પહેરી પ્રદર્શન કર્યું
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં 500થી વધુ મ...
May 08, 2024
'કટ્ટરપંથીઓને આશ્રય આપવાનું બંધ કરો...', વિવાદાસ્પદ તસવીરો પર ભારતે ટ્રુડોને આપ્યો ઠપકો
'કટ્ટરપંથીઓને આશ્રય આપવાનું બંધ કરો...',...
May 08, 2024
Trending NEWS
08 May, 2024
08 May, 2024
May 08, 2024