મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ
May 27, 2025
દેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસુ સમય પહેલા જ આવી ગયું છે અને મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદને કારણે કેટલાક શહેરો પાણીમાં ડૂબી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ખાસ કરીને મુંબઈ અને ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં વરસાદને કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. પરંતુ દેશના કેટલાક શહેરો દર વર્ષે આવી વિનાશનો સામનો કરે છે, જ્યાં વરસાદ અને પછી પૂરને કારણે થતો વિનાશ સમયનું ચક્ર બની ગયું છે.
દિલ્હીનો મિન્ટો બ્રિજ રાજધાનીમાં વરસાદનું પ્રતીક બની ગયો છે. દર વર્ષે, પુલ નીચે વરસાદમાં ડૂબી ગયેલી બસ કે કારના દૃશ્યો ડરાવી દે તેવા ભયાનક હોય છે; છતાં, આ અવિરત ચાલુ રહે છે. રાજધાનીમાં રસ્તાઓ અને ગટરોના નિર્માણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. દિલ્હીને ચમકાવવા માટે મોટા માળખાગત પ્રોજેક્ટ્સ લાવવામાં આવે છે, છતાં દર વખતે વરસાદ પડે ત્યારે તેની હાલત એવીને એવી જ રહે છે.
Related Articles
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એ...
Oct 27, 2026
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો ક...
Oct 27, 2026
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો...
Oct 27, 2026
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડ...
Oct 27, 2026
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ...
Oct 27, 2026
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખાણમાં 200 ફૂટ નીચે 14 મજૂરો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખા...
Oct 27, 2026
Trending NEWS
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026