પ્રકાશ રાજે શૂટિંગ અધવચ્ચે છોડી દેતાં નિર્માતાને એક કરોડનું નુકસાન
October 09, 2024

મુંબઇ : પ્રકાશ રાજે નિર્માતા વિનોદની એક ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું પરિણામે નિર્માતાને એક કરોડની ખોટ સહન કરવી પડી છે. નિર્માતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, પ્રકાશ રાજ સાથેએક ફિલ્મનું શૂટિંગ ૩૦ સપ્ટેમ્બરના રોજ કરવાનું હતું. આ શૂટિંગ માટે લગભગ ૧૦૦૦ જુનિયર આર્ટિસ્ટને પણ બોલાવામાં આવ્યા હતા. આ ચાર દિવસના શેડયુલનું શૂટિંગ હતું. પરંતુ શૂટિંગ વખતે અન્ય કોઇ પ્રોડકશન તરફથી પ્રકાશ રાજને ફોન આવ્યો હતો અને અભિનેતા અચાનક જ સેટ પરથી જતો રહ્યો હતો. પરિણામે તેમનુ શૂટિંગ રઝળતાં એક કરોડનું નુકસાન વેઠવું પડયું હતું. પ્રકાશ રાજે તાજેતરમાં તમિલનાડુના ડેપ્યુટી સીએમ બનેલા ઉદય નિધિ સાથેની તસવીર શેર કરી તેના જવાબમાં નિર્માતા વિનોદે આ પોસ્ટ શેર કરી હતી. વિનોદે જણાવ્યું હતું કે પ્રકાશ રાજે મને ફોન કરવાનું વચન આપ્યું હતું પરંતુ આજ દિન સુધી તેનો ફોન પણ આવ્યો નથી.
Related Articles
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હાર્ટ ઍટેક, હોસ્પિટલમાં દાખલ
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હા...
Jul 16, 2025
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે હું મંત્રી બનીશ', ભાજપ સાંસદ કંગના રણૌતનું મોટું નિવેદન
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે...
Jul 16, 2025
બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ ગયું, દિગ્ગજ અભિનેતા 'મુન્નાભાઈ' નો કટાક્ષ
બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ...
Jul 15, 2025
રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણસાલી વચ્ચે થયો વિવાદ? મિત્રતા તૂટી હોવાની અટકળો
રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણ...
Jul 15, 2025
'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું પાલન કરું છું જેમાં મેલી વિદ્યા...', સ્ટાર અભિનેત્રીનો ઘટસ્ફોટ
'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું...
Jul 14, 2025
Trending NEWS

પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ રચ...
16 July, 2025

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ...
16 July, 2025

પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ...
16 July, 2025

ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહ...
16 July, 2025

AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા, વિસાવ...
16 July, 2025

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળક...
16 July, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સ...
16 July, 2025

યુલિયા સ્વિરિડેન્કો બન્યા યુક્રેનના નવા વડાપ્રધાન
16 July, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ...
16 July, 2025

ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી...
16 July, 2025