ચીનને રાષ્ટ્રીય સુરક્ષા જોખમ યાદીમાં સામેલ કરવાની પ્રીતિ પટેલની માગ
December 23, 2024
કન્ઝર્વેટીવ પાર્ટીના સાંસદ પ્રીતિ પટેલે રવિવારે જણાવ્યું હતું કે ચીનને બ્રિટનની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો પેદા કરનારા દેશોની યાદીમાં ટોચના સ્થાન રખાવું જોઇએ. પટેલ ભારતીય મૂળના છે અને તેઓ બ્રિટનના શેડો વિદેશ પ્રધાન પણ છે. શેડોનો અર્થ કોઇ પાર્ટીના તે સભ્ય અથવા પ્રધાન હોય છે જેઓ સરકારના કોઇપણ વિભાગમાં ભૂમિકા ભજવે છે, પરંતુ તેઓ વાસ્તવમાં તે સત્તા પર નથી હોતા.
પ્રીતિ પટેલની આ ટિપ્પણી તે ઘટના બાદ આવી છે જેમાં ચાઇનીઝ જાસૂસે બંકિઘમ પેલેસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ જાસૂસી પ્રિન્સ એન્ડ્ર્યૂ (કિંગ ચાર્લ્સના નાના ભાઇ)ના માધ્યમથી બંકિઘમ પેલેસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પટેલે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને તેમના પ્રધાનમંડળ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ચીન સાથેના વેપાર સંબંધોને રાષ્ટ્રીય સુરક્ષા કરતા વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે.
Related Articles
US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો- અમને કોઈ નુકસાન નથી થયું
US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો...
May 08, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 08, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 08, 2026
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026