સુરતના મેયરની જીભ લપસી, મંચથી બોલ્યાં- 'સત્ય પર અસત્યની જીત થઈ'
October 13, 2024
સુરત : સુરતના લિંબાયતમાં યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટ્યો હતો. દશેરાના ભાષણ દરમિયાન દક્ષેશ માવાણીની જીભ લપસી ગઈ હતી અને તેઓએ અસત્ય પર સત્યનો વિજયના બદલે સત્ય પર અસત્યની વિજય થઈ તેવું બોલ્યા હતાં. મેયર દ્વારા આ બફાટ બાદ તે પોતે પણ હસવા લાગ્યા હતાં. મેયરે જાહેર કાર્યક્રમમમાં કહ્યું કે, 'આજે સત્ય પર અસત્યનો વિજય થયો હતો. ત્યારે બાજુમાંથી તેમને ટોકવામાં આવ્યા. માઇક બંધ કરી તેઓએ બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાત કરી પછી તેમને ભાન થયું કે તે શું બોલી ગયાં. બાદમાં તેઓએ સુધારીને કહ્યું હતું કે, માફ કરજો. અસત્ય પર સત્યનો વિજય થયો હતો. રામચંદ્ર ભગવાને આ દિવસે રાવણનો વધ કર્યો હતો. મેયરના આ બફાટથી ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતાં અને બાદમાં લોકોએ તેમની ઘણી ટીકા પણ કરી હતી. આ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ત્યાં પણ કોમેન્ટ કરી મેયરની ટીકા કરી રહ્યાં છે.
Related Articles
ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી રૂ. 19.24 કરોડ પડાવ્યા: ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી
ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ...
Jul 29, 2025
અંકલેશ્વરના પરિવારને ઉદયપુર નજીક નડ્યો અકસ્માત, કારના બે ટુકડા, બેના મોત
અંકલેશ્વરના પરિવારને ઉદયપુર નજીક નડ્યો અ...
May 23, 2025
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને ફાંસીની સજા
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો...
May 02, 2025
ડીસા બ્લાસ્ટ કેસ, કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારને આપશે 2 લાખની સહાય
ડીસા બ્લાસ્ટ કેસ, કેન્દ્ર સરકાર મૃતકોના...
Apr 02, 2025
Trending NEWS
રાહુલ ગાંધીના સમર્થનમાં લોકસભામાં હોબાળો, અધ્યક્ષ...
03 February, 2026
અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રે...
03 February, 2026
એક સાથે જોવા મળ્યા સલમાન-આમિર-અક્ષર અને અજય દેવગણ,...
03 February, 2026
પાકિસ્તાનને ભારે પડશે બૉયકોટનો ડ્રામા! હવે એક્શન લ...
03 February, 2026
ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીના ઈન્ડિયા ગેટના વખાણ કર્યા,...
03 February, 2026
ઓરેકલ 30,000 કર્મચારીઓની છટણી કરશે, ઓપન એઆઈમાં 156...
03 February, 2026
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું અમે...
03 February, 2026
અમારા નિયમો ના પાળવા હોય, તો અહીંથી ચાલતી પકડો......
03 February, 2026
'અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સારું વાતાવરણ બન્યું', N...
03 February, 2026
જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, ન...
03 February, 2026