મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના
February 25, 2026
કછાર : આસામના કછાર જિલ્લાના સિલચર શહેર પાસે પોતાના પુરુષ મિત્ર સાથે ફરવા આવેલી 28 વર્ષીય યુવતી પર સાત શખ્સોએ કથિત રીતે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું અને તેની પાસેથી બળજબરીથી પૈસા પણ પડાવ્યા હતા. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાએ 19 ફેબ્રુઆરીએ બનેલી આ ઘટના અંગે ફરિયાદ કરી હતી, જેના આધારે FIR નોંધવામાં આવી છે.
ઘટના અંગે મળતી વિગતો અનુસાર , પીડિતાએ બે વ્યક્તિઓની ઓળખ કરી હતી. જેમને પોલીસે ઝડપી લીધા છે. અન્ય પાંચ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, સાત અજાણ્યા પુરુષોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ તેને એક આરોપીના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવા મજબૂર કરી હતી.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026