અમદાવાદ પ્લેન ક્રેશ : વિમાનનું બ્લેક બૉક્સ અમેરિકા મોકલવામાં આવી શકે
June 19, 2025
અમદાવાદ : અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટનાનું કારણ જાણવા માટે અત્યંત ઉપયોગી બ્લેક બૉક્સને અમેરિકા મોકલવાની તૈયારી થઈ રહી છે. જેથી દુર્ઘટના પાછળના સચોટ કારણો જાણી શકાય. આ દુર્ઘટનામાં વિમાનના બ્લેક બૉક્સને પણ નુકસાન થયુ છે. જેથી તેમાંથી ડેટા મેળવવો મુશ્કેલ બન્યો છે. આ કારણોસર તેને અમેરિકા મોકલવાની તૈયારી થઈ રહી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળી આવેલા બ્લેક બૉક્સમાંથી ડેટા રિકવર કરવા માટે અમેરિકા મોકલવામાં આવશે. આ મામલે ભારત સરકાર તરફથી ઝડપથી નિર્ણય લેવામાં આવશે. ક્રેશ થયેલું એર ઈન્ડિયાના વિમાનનું બ્લેક બૉક્સ વોશિંગ્ટન ડીસી મોકલવામાં આવશે. જ્યાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડમાં તેની તપાસ થશે. આ બ્લેક બૉક્સની સાથે એક ભારતીય ટીમ પણ મોકલવામાં આવશે. જે તપાસ દરમિયાન તમામ પ્રોટોકોલ પર નજર રાખશે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026