ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠક, એસ.જયશંકર સાથે ચર્ચા કરશે રૂબિયો
January 22, 2025
અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો પોતાની પહેલી દ્વિપક્ષીય બેઠક ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકર સાથે આજે વૉશિંગ્ટનમાં કરશે. ડૉ. એસ. જયશંકર અહીં અમેરિકન સરકારના આમંત્રણ પર પહોંચ્યા છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના 47માં અમેરિકન પ્રમુખ તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા.
અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 'વિદેશ મંત્રી રૂબિયો ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વિદેશ મંત્રાલયના હેડક્વાર્ટરમાં મુલાકાત કરશે.' આ બેઠક ફૉગી બૉટમ સ્થિત સ્ટેટ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટરમાં યોજાશે.
આ પહેલા રૂપિયોએ ઈન્ડો-પેસિફિક ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પોતાની પહેલી બહુપક્ષીય બેઠક યોજી. QUAD એક અનૌપચારિક સમૂહ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા સામેલ છે. માર્કો રૂપિયો દ્વારા QUAD બેઠક અને ભારત સાથે દ્વિપક્ષીય વાતચીતને પ્રાથમિકતા આપવી કુટનીતિક દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે અમેરિકન તંત્રની પહેલી વિદેશ નીતિની પહેલ કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો અથવા NATO સહયોગીઓની સાથે થાય છે.
Related Articles
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું...
Mar 30, 2026
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છૂટછાટ
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિ...
Mar 30, 2026
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા? મોઇત્રાના નિવેદન બાદ વિવાદ
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું...
Mar 29, 2026
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા છે : મોદી
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા...
Mar 29, 2026
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળ...
Mar 29, 2026
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા, અખિલેશના પ્રહારો
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બં...
Mar 29, 2026
Trending NEWS
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026