CM ભૂપેન્દ્ર પટેલની સાદગી, હોટલ પર કાંસાના વાટકામાં ચા પીધી
March 26, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી જોવા મળી છે. જેમાં અરવલ્લીના ધનસુરા નજીક ચાની ચુસ્કી માણી છે. શીકા ચોકડી પાસે CMએ ચાની ચુસ્કી લીધી હતી. જેમાં કાંસાના વાટકામાં CM ભૂપેન્દ્ર પટેલે ચા પીધી હતી. મંત્રી કુબેર ડિંડોર, ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા.
સામાન્ય જનતાને પણ CM ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે. અરવલ્લીના ધનસુરાના શીકા ચોકડી પાસે સીએમએ ચા પીધી હતી. જેમાં બાબા રામદેવ હોટલ પર ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લીધી હતી. કાંસાની વાટકામાં સીએમએ ચા પીધી હતી. તેમાં મંત્રી કુબેર ડિંડોર, ભીખુસિંહજી પરમાર પણ જોડાયા હતા. સામાન્ય જનતાને મુખ્યપ્રધાન મળ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગી માટે જાણીતા છે. અગાઉ પણ CM ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં ચાની કિટલી પર ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા. CMની ચાની ચુસ્કીનો વીડિયો પણ સામે આવ્યો હતો. ખાવડા જંક્શન ખાતે CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો. CMને એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ચાની કિટલીએ ચા પીતા જોઈ લોકો તેમની આ સાદગીથી અભિભૂત થયા હતા.
Related Articles
ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સની 3 ફેક્ટરી ઝડપાઈ
ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સની 3 ફેક્ટરી...
'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?', ક્ષત્રિયોના દેખાવ સામે રૂપાલાએ વ્યથા ઠાલવી
'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ ક...
Apr 27, 2024
વડોદરા : અમિત શાહના રોડ-શોના ભાજપે હોર્ડિંગ્સ લગાડતા વિવાદ : કોંગ્રેસ મહામંત્રીની ફરિયાદ
વડોદરા : અમિત શાહના રોડ-શોના ભાજપે હોર્ડ...
Apr 26, 2024
સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ, વાહનો પર લાગ્યા લોકશાહીનો હત્યારો અને દલાલના સ્ટીકરો
સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ, વાહનો પર...
Apr 26, 2024
નિલેશ કુંભાણી છ દિવસ પછી અચાનક પ્રગટ થયા, વીડિયો જાહેર કરી કર્યા ખુલાસા
નિલેશ કુંભાણી છ દિવસ પછી અચાનક પ્રગટ થયા...
Apr 26, 2024
JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા
JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્ય...
Apr 25, 2024
Trending NEWS
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
Apr 27, 2024