જળસંકટ હોવા છતાં પણ થાય છે પાણીનો બગાડ, બેંગલુરુમાં 22 પરિવારો પાસેથી વસૂલ્યો રૂ. 1 લાખનો દંડ
March 26, 2024
હાલ જયારે બેંગલુરૂ ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે એવામાં ત્યાં પાણીનો બગાડ અટકી રહ્યો નથી. બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ એટલે કે BWSSB પણ હવે પાણીના બગાડ બાબતે કડક વલણ અપનાવી રહ્યું છે. તાજેતરમાં બોર્ડે આદેશ જારી કર્યો હતો કે બિનજરૂરી હેતુઓમાં પીવાના પાણીનો બગાડ કરવા બદલ 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેમજ જો કોઈ તેનું વારંવાર ઉલ્લંઘન કરે છે, તો દરરોજ વધારાના 500 રૂપિયા લેવામાં આવશે. આ આદેશ પર કડક કાર્યવાહી કરતા બોર્ડે બોર્ડે પીવાના પાણીનો બગાડ કરનારાઓ સામે પગલાં લેતા રૂ. 1 લાખથી વધુની રકમ વસૂલ કરી છે. રિપોર્ટ્સ અનુસાર, BWSSBએ કાર ધોવા, બગીચાને પાણી આપવા અને અન્ય બિનજરૂરી હેતુઓ માટે પીવાના પાણીનો ઉપયોગ કરતા 22 પરિવારો પાસેથી 1.1 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. પાણીનો બગાડ અટકાવવા અને તેના પર નજર રાખવા બોર્ડે પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. એવા અહેવાલો છે કે બોર્ડને સોશિયલ મીડિયા દ્વારા પાણીના બગાડ અંગે ઘણી ફરિયાદો મળી હતી.
ગયા અઠવાડિયે જ, BWSSBએ હોળીની ઉજવણી દરમિયાન પૂલ ડાન્સ અને રેન ડાન્સ જેવી પ્રવૃત્તિઓમાં કાવેરીના પાણી તેમજ બોરવેલના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. બોર્ડ દ્વારા પ્રતિબંધની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે ઘણી જગ્યાએ પૂલ પાર્ટીઓ અને રેઈન ડાન્સની જાહેરાત કરવામાં આવી રહી હતી. જોકે, આદેશ બાદ હોટલોએ રેઈન ડાન્સનો મુદ્દો હટાવી દીધો હતો.
ગયા અઠવાડિયે જ, BWSSBએ હોળીની ઉજવણી દરમિયાન પૂલ ડાન્સ અને રેન ડાન્સ જેવી પ્રવૃત્તિઓમાં કાવેરીના પાણી તેમજ બોરવેલના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. બોર્ડ દ્વારા પ્રતિબંધની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે ઘણી જગ્યાએ પૂલ પાર્ટીઓ અને રેઈન ડાન્સની જાહેરાત કરવામાં આવી રહી હતી. જોકે, આદેશ બાદ હોટલોએ રેઈન ડાન્સનો મુદ્દો હટાવી દીધો હતો.
Related Articles
સંદેશખાલી કેસ : અમારી માગ છે કે મમતા બેનર્જીની ધરપકડ થાય,BJP નેતાનું નિવેદન
સંદેશખાલી કેસ : અમારી માગ છે કે મમતા બેન...
દિલ્હી કોંગ્રેસને ઝટકો, અધ્યક્ષ પદેથી અરવિંદરસિંહ લવલીનું રાજીનામુ
દિલ્હી કોંગ્રેસને ઝટકો, અધ્યક્ષ પદેથી અર...
Apr 28, 2024
'ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું', વડાપ્રધાન મોદી પર ખડગેના મોટા પ્રહાર
'ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી...
Apr 27, 2024
ગૂગલની જાહેરાતો પાછળ સૌથી વધુ પૈસાનો ધુમાડો ભાજપે કર્યો, આ પક્ષોએ ચોંકાવ્યા, રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો
ગૂગલની જાહેરાતો પાછળ સૌથી વધુ પૈસાનો ધુમ...
Apr 27, 2024
જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 26 સરકારી કર્મચારીને એકઝાટકે સસ્પેન્ડ કર્યા
જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂ...
Apr 27, 2024
Trending NEWS
'EDના 4 સાક્ષી ભાજપ સાથે સંકળાયેલા..' સુપ્રીમ કોર્...
27 April, 2024
CM મમતા બેનરજી થયા ઈજાગ્રસ્ત: હેલિકોપ્ટર પર ચઢતા સ...
27 April, 2024
ભારતે બ્રહ્મોસ મિસાઈલોની પ્રથમ બેચ ફિલિપાઈન્સને મો...
27 April, 2024
એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X નું સર્વર ડ...
27 April, 2024
યૂએઈના સ્માર્ટ સીટી દુબઈને ધમધમતું કરવાના પ્રયાસ શ...
27 April, 2024
સ્કીન કેન્સર થશે ખતમ! દુનિયાની પહેલી વેક્સીનનું શર...
27 April, 2024
કર્ણાટકના ચિક્કબલ્લાપુરામાં 4.8 કરોડ રોકડા જપ્ત :...
27 April, 2024
Mumbaiના MNCનાં રિટાયર્ડ ડાયરેક્ટરે સાઇબર ફ્રોડમાં...
27 April, 2024
જમ્મુ - કાશ્મીરના રામબનમાં જમીન ધસી જવાથી 50થી વધ...
27 April, 2024
અયોધ્યામાં બસમાં પશુઓની જેમ ભરેલા 93 બાળકોનું CWCએ...
27 April, 2024
Apr 28, 2024