બિહારમાં પૂરની સ્થિતિ, ફલ્ગુ નદીનું જળસ્તર વધ્યું, ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યૂ
June 21, 2025
બિહારમાં વરસાદના આગમન સાથે એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ સતત ભારે વરસાદે આફત ઉભી કરી છે. ખાસ કરીને ગયા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ફલ્ગુ નદીનું જળસ્તર વધી ગયું છે. નદીના પાણીનું સ્તર વધવા લાગ્યુ જેના કારણે પૂર્વીય તટ પર ઘણા લોકો ફસાઈ ગયા હતા.
આ ગંભીર સ્થિતિને જોતા NDRFની ટીમને હાજર રહેવા આદેશ કરાયા છે. બોટ દ્વારા ઘણા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ભારે વહેણને કારણે ફલ્ગુ નદીની બંને સહાયક નદીઓ મહાત્મા નદી અને લોકાયિક નદી બંને તોફાને ચડી છે. જળ સ્તર રેડ ઝોનમાં આવી ગયું છે. જેનાથી આજુબાજુના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે.
પટના જિલ્લાા દનિયાવાં પ્રખંડમાં ત્રણ જગ્યાએ અને ફતુહા પ્રખંડમાં બે જગ્યા પર પુલ તૂટી ગયા છે. જેને જોતા ઘણા ગામોંના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને કેતીને પણ ભારે નુકસાન થયુ છે. ઘણા એકર જમીન પાણીમાં ડુબી ગઈ છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026