હાથ મિલાવ્યા, પીઠ થાબડી... તૂર્કિયેના પ્રમુખ એર્દોગન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકાત
September 01, 2025
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તૂર્કિયેના વડાપ્રધાને ન ફક્ત 350થી વધુ ડ્રોન પૂરા પાડ્યા હતા. પરંતુ, તેના સંચાલનમાં મદદ માટે નિષ્ણાતો પણ મોકલ્યા હતા. જેમાં Bayraktar TB2 અને YIHA ડ્રોન સામેલ હતા, જે ભારતીય મોરચા અને સપ્લાય કાફલા પર આત્મઘાતી હુમલાઓ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, આ સંઘર્ષ દરમિયાન બે તૂર્કિયેના સૈન્યકર્મીઓના પણ મોત નિપજ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓએ સરહદ પર શાંતિ, આતંકવાદ સામે સહયોગ, આર્થિક વિકાસ અને વેપાર સંતુલન જેવા મહત્ત્વના મુદ્દા પર વાટાઘાટો કરી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જિનપિંગ સાથે સરહદ પારના આતંકવાદના મુદ્દા પર ચર્ચા કરી હતી અને તેની સામે બંને દેશોના સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બેઠકમાં, બંને નેતાઓએ એ વાત પર પણ ભાર મૂક્યો કે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી મહત્ત્વની છે. તેમણે ગત વર્ષે સફળ ડિસઇંગેજમેન્ટ અને વર્તમાનમાં શાંતિ જાળવી રાખવા હાલમાં કાર્યરત પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો. આ સિવાય આર્થિક અને વેપાર સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદી અને જિનપિંગ આંતરરાષ્ટ્રીય આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને ભારત-ચીન આર્થિક અને વાણિજ્યિક સહયોગને મજબૂત બનાવવા સંમત થયા.
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026