હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
May 09, 2026
નવી દિલ્હી : હોર્મુઝ સ્ટ્રેઈટસ ઉપર પહેલાં ઈરાને નાકાબંધી જાહેર કરી હતી પછી ઈરાનનાં યુદ્ધ જહાજો જે નાકાબંધી સંભાળતાં હતા તેમની ફરતા અમેરિકાનાં ત્રણ ત્રણ પ્રચંડ વિમાન વાહક જહાજો તથા તેના યુદ્ધ જહાજોએ નાકાબંધી જાહેર કરતાં દુનિયાભરમાં ઊર્જા પૂરવઠામાં ઓછામાં ઓછો ૨૦ ટકાનો કાપ આવતાં વૈશ્વિક ક્રૂડના ભાવો અપવર્ડ સ્પાયરલ (સતત ઉંચે જતા વલયાકાર માર્ગ)માં વધી રહ્યા હતા તે સાથે વૈશ્વિક સ્તરે દરેક ચીજોના ભાવ પણ સતત ઉંચા જતા હતા. તેવામાં બંને દેશોએ હોર્મુઝ સમુદ્રધુનિ (સ્ટ્રેઇટસ) ઉપરથી નાકાબંધી ઉઠાવવાનો નિર્ણય લેતાં વિશ્વ બજારોએ હાશકારો અનુભવ્યો છે. આ માહિતી આપતાં સાઉદી અરબસ્તાનની ન્યુઝ ચેનલ અલ અરેબિયા જણાવે છે કે હવે પછીના દિવસોમાં સ્ટ્રેટસમાં ફસાયેલાં જહાજો મુક્ત રીતે અરબી સમુદ્રમાં જઈ શકશે. પ્રમુખ ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ મોકૂફ રાખ્યો છે તે માટે તેણે કારણ આપ્યું છે કે ઈરાન સાથેની મંત્રણામાં પ્રગતિ થઈ રહી છે. આથી હવે અમેરીકા-ઈઝરાયલ વિરૂદ્ધ ઈરાન તે યુદ્ધમાં લાંબા સમયનો યુદ્ધ વિરામ થઈ ગયો છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા, ટ્રમ્પે કાર્યવાહીને ગણાવી 'લવ ટેપ'
ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના...
May 09, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026