કારોબારના ત્રીજા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી વધીને ખુલ્યા
October 09, 2024
ભારતીય શેરબજાર આજે એટલે કે, 09 ઑકટોબર બુધવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ગઈકાલે પણ માર્કેટ 673 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. અગાઉ ગઈકાલે એટલે કે 8 ઑક્ટોબરે સેન્સેક્સ 584 પૉઇન્ટના વધારા સાથે 81,634ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 217 પોઈન્ટ વધીને 25,013ના સ્તર પર બંધ થયો.
આ દરમ્યાન બીએસઈ સ્મોલ કેપ 1,322 પોઈન્ટ વધીને 55,439 ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 ઉપર અને 11 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 36 ઉપર અને 14 ડાઉન હતા. મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 3.11%નો વધારો થયો હતો.
Related Articles
સેન્સેક્સમાં 3646 , નિફ્ટીમાં 1216 પોઈન્ટનો ઉછાળો, શેર બન્યા રોકેટ
સેન્સેક્સમાં 3646 , નિફ્ટીમાં 1216 પોઈન્...
Feb 03, 2026
એનઆરઆઈ હવે ભારતની ઈક્વિટીમાં સીધું 10 ટકા રોકાણ કરી શકશે
એનઆરઆઈ હવે ભારતની ઈક્વિટીમાં સીધું 10 ટક...
Feb 02, 2026
ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ
ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિ...
Jan 31, 2026
ભારત યુરોપ વચ્ચે FTAની જાહેરાતથી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 504 પોઇન્ટ ઉછળ્યો
ભારત યુરોપ વચ્ચે FTAની જાહેરાતથી શેરબજાર...
Jan 28, 2026
આંધી સાથે હિમવર્ષા : કાશ્મીર અને હિમાચલ પર સફેદ ચાદર પથરાઈ
આંધી સાથે હિમવર્ષા : કાશ્મીર અને હિમાચલ...
Jan 24, 2026
સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે
સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લા...
Jan 20, 2026
Trending NEWS
04 February, 2026
04 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026