સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ
February 04, 2026
સુરત : સુરતથી સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે શખસોએ રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવીને સુરત બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી લીધા બાદ નશીલા ઈન્જેક્શન આપી વારંવાર તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓએ ધર્મ અને ઓળખ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. રાંદેર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
મળતી માહિતી અનુસાર, પીડિત યુવતી 25મી ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન વર્માના સંપર્કમાં આવી હતી. આ ઉપરાંત અમનનો મિત્ર મહંમદ તોહીદુલ પણ આ ખેલમાં સામેલ હતો. તોહીદુલે પોતાની અસલી ઓળખ છુપાવી પીડિતાને પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ 'રોહિત ઉર્ફે તુષાર' હોવાની ખોટી ઓળખ આપી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026