ભારત યુરોપ વચ્ચે FTAની જાહેરાતથી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 504 પોઇન્ટ ઉછળ્યો
January 28, 2026
28 જાન્યુઆરી વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો મજબૂત રીતે ખુલ્યા અને બેંકિંગ શેરોમાં સતત તેજીથી બજારને ટેકો મળ્યો છે. ભારત અને યુરોપ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) ની જાહેરાતથી પણ બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી હતી. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 81892 પર થોડો ઊંચો ખુલ્યો. તેણે તરત જ ગતિ પકડી હતી. સવારે 9.30 કલાકે 504.34 પોઇન્ટના વધારા સાથે 82,361.82 અંકે ખૂલ્યો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 25,334.10 પર મજબૂત રીતે ખુલ્યો. સવારે ૯:૨૪ વાગ્યે, તે +158.70 પોઈન્ટ અથવા 0.63 ટકા વધીને 25,334 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજારના ઉછાળા વચ્ચે સૌથી ઝડપથી વિકસતા શેરોની વાત કરીએ તો, એક્સિસ બેંક શેર (3.10%), રિલાયન્સ શેર (1.70%) અને ITC શેર (1.50%), જે બધા લાર્જ-કેપ કેટેગરીમાં છે, BSE સેન્સેક્સના ટોચના 10 હીરો શેરોની યાદીમાં આગળ રહ્યા.
Related Articles
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026