ગુજરાત સહિત 9 રાજ્યોનું SIR ફાઈનલ લિસ્ટ, 1.70 કરોડ મતદારો 'ડિલીટ'
February 22, 2026
છત્તીસગઢ: અહીં મતદાર યાદીમાંથી અંદાજે 24 લાખ નામો કમી થયા છે, જ્યારે 2,34,994 નવા મતદારો ઉમેરાયા છે. હવે રાજ્યમાં કુલ 1.87 કરોડથી વધુ નોંધાયેલા મતદારો છે. મધ્યપ્રદેશ: અહીં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યાદીમાંથી 34,25,078 નામો કપાયા છે. હવે રાજ્યમાં કુલ 5.39 કરોડ મતદારો બાકી છે. રાજસ્થાન: અહીં ફાઈનલ લિસ્ટમાં 31.36 લાખ નામો ઓછા થયા છે. ઓક્ટોબર 2025માં મતદારોની સંખ્યા 5.46 કરોડ હતી, જે હવે ઘટીને 5.15 કરોડ થઈ ગઈ છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની આ પ્રક્રિયા હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. બિહારમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે, જ્યારે અન્ય 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે હાલ ચાલુ છે. જેમાં લગભગ 60 કરોડ મતદારોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકીના 17 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR શરૂ કરવામાં આવશે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026