રાજસ્થાન સરકારે માઉન્ટ આબુ સહિત ત્રણ શહેરોનાં નામ બદલ્યાં
March 03, 2026
રાજસ્થાન સરકારે ૩ શહેરોનાં નામ બદલ્યાં છે. માઉન્ટ આબુ હવે આબુ રાજ, કામાં હવે કામવન અને જહાજપુર હવે યજ્ઞપુર તરીકે ઓળખાશે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. સરકારે આ પ્રદેશની સાંસ્કૃતિક અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનઃ સ્થાપિત કરવાની દિશામાં આ મોટું પગલું ગણાવ્યું છે.
સિરોહી જિલ્લામાં આવેલું રાજ્યનું એકમાત્ર હિલ-સ્ટેશન માઉન્ટ આબુ ઘણાં વર્ષોથી રાજસ્થાન માટે જ નહીં, દેશ-વિદેશમાં પણ એક મુખ્ય પ્રવાસન આકર્ષણ રહ્યું છે. માઉન્ટ આબુને હિન્દીમાં આબુ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આબુ રાજ એની પ્રાચીન ઓળખ છે જેને હવે માન્યતા આપવામાં આવી છે.
ભરતપુર જિલ્લામાં ધાર્મિક મહત્ત્વ ધરાવતા કામાંનું નામ બદલીને કામવન કરવામાં આવશે. કામાં બ્રજ પ્રદેશની સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલું માનવામાં આવે છે. ભીલવાડા જિલ્લામાં જહાજપુર એક ઐતિહાસિક શહેર છે જે પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં ઊંડાં મૂળ ધરાવે છે. સરકારનો દાવો છે કે આ શહેરનો સંબંધ પ્રાચીન યજ્ઞપરંપરા અને ધાર્મિક માન્યતાઓ સાથે રહેલો છે. આથી આ નામકરણ કરવામાં આવ્યું છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026