પંજાબની લુધિયાણા સહિત 4 રાજ્યની પેટાચૂંટણીના પરિણામ
June 23, 2025
ગુરુવારે, પંજાબમાં લુધિયાણા પશ્ચિમ, પશ્ચિમ બંગાળમાં કાલીગંજ, ગુજરાતની વિસાવદર-કડી અને કેરળમાં નીલામ્બુર સહિત પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન થયું. લુધિયાણા પશ્ચિમ સત્તાધારી આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ખાસ છે, કારણ કે AAP એ આ બેઠક પરથી તેના રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે વરિષ્ઠ નેતા ભારત ભૂષણ આશુને, ભાજપે જીવન ગુપ્તાને અને શિરોમણી અકાલી દળ (SAD) એ પરુપકાર સિંહ ખુમાનને મેદાનમાં ઉતાર્યા છે.
આ દરમિયાન, પંજાબના લુધિયાણા પશ્ચિમમાં, AAPના સંજીવ અરોરા, કોંગ્રેસના ભારત ભૂષણ આશુ, ભાજપના જીવન ગુપ્તા અને શિરોમણી અકાલી દળના પરુપકાર સિંહ ખુમાન વચ્ચે બહુકોણીય સ્પર્ધા છે. કાલીજંગમાં ટીએમસીની વિશ્વસનીયતા દાવ પર છે
પશ્ચિમ બંગાળના કાલીજંગમાં, ટીએમસીના અલીફા અહેમદ, કોંગ્રેસના કબીલુદ્દીન શેખ અને ભાજપના આશિષ ઘોષ વચ્ચે સ્પર્ધા છે. તેથી, આ પેટાચૂંટણીના પરિણામો ટીએમસી માટે ખૂબ મહત્વ ધરાવે છે. કેરળના નિલામ્બુરમાં LDFના એમ. સ્વરાજ, UDFના આર્યદાન શૌકત, NDAના મોહન જ્યોર્જ અને TMCના પીવી અનવર વચ્ચે ટક્કર છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026