ભારત સાથે મોટી ટ્રેડ ડીલ થશે, ચીન સાથે પણ સોદો નક્કી...', ટ્રમ્પની જાહેરાત
June 27, 2025
ફ્લોરિડા : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન તેમણે સંકેત આપ્યો કે ભારત સાથે પણ ટૂંક સમયમાં 'બિગ ડીલ' થશે. ટ્રમ્પે બિગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમને સંબોધતી વખતે આ નિવેદન આપ્યું હતું.
વેપાર સોદા તરફ ઇશારો કરતાં ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, "દરેક વ્યક્તિ સોદો કરવા માંગે છે અને તેનો ભાગ બનવા માંગે છે. યાદ રાખો કે થોડા મહિના પહેલા, પ્રેસ કહી રહ્યું હતું કે, 'શું ખરેખર કોઈ છે જેને આમાં રસ છે?' અમે ગઈકાલે જ ચીન સાથે હસ્તાક્ષર કર્યા હતા. અમે કેટલાક મહાન સોદા કરી રહ્યા છીએ. અમે બીજો સોદો કરવા જઈ રહ્યા છીએ, કદાચ ભારત સાથે, ખૂબ મોટો સોદો."
ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે , "અમે દરેક બીજા દેશ સાથે સોદા કરવાના નથી." "અમે બધા સાથે સોદા કરવાના નથી. કેટલાક લોકોને અમે ફક્ત પત્ર મોકલીને ખૂબ ખૂબ આભાર કહેવા જઈ રહ્યા છીએ. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે.''
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026