વિઝિંજમ બંદરથી રવાના થશે દુનિયાનું સૌથી મોટું કંટેનર જાહાંજ
June 09, 2025
દુનિયાના સૌથી મોટા કન્ટેનર જહાજ એમએસસી ઇરિનાએ કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બંદર પર પહોંચવાની સાથે જ બર્થિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ કન્ટેનર જહાંજ આજે કેરળના વિઝિંજમ બંદર પહોંચ્યુ છે. અહીંથી ડોકિંગથી પ્રક્રિયા શરૂ થશે. આવુ પહેલીવાર છે જ્યારે આટલુ મોટુ કોઇ કન્ટેનર જહાંજ ભારતીય બંદર પર આવ્યું હોય.
આ સાથે જ વિઝિંજમને વૈશ્વિક શિપિંગ દુનિયામાં મજબૂતીથી સ્થાપિત કર્યુ છે. અદાણી ગ્રુપ આ બંદરને મેનેજ કરે છે. પીએમ મોદીએ ગત મહિને 2મેના પોજ વિઝિંજમ આતંરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું હતું. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક જોનએ કાલે રવિવારે જણાવ્યું કે એમએસસી ઇરિના સોમવારે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરથી પોતાની પહેલી યાત્રાની શરૂઆત કરશે.
એપીએસઇજેડએ આગળ જણાવ્યું કે આ જહાંજની દક્ષિણ એશિયાઇ બંદરની પહેલી યાત્રા હશે. એપીએસઇજેડએ એક નિવેદનમાં કહ્યું કે TEU ક્ષમતાના હિસાબથી દુનિયાના સૌથી મોટા કન્ટેનર જહાંજના રૂપમાં ઓળખાવનાર એમએસસી ઇરિનાને સોમવારે સવારે વિઝિંજમ આતંરરાષ્ટ્રીય બંદર પર ડૉક કરવા માટે તૈયાર કરાયુ છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026