એ. આર. રહેમાનને છાતીમાં દુઃખાવો ઉપડતાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા
March 17, 2025
સુપ્રસિદ્ધ સિંગર અને મ્યુઝિશિયન એ,આર રહેમાનની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાથી હાલમાં તેઓને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
બોલિવૂડના સુપરહિટ ગાયક અને સંગીતકાર એઆર રહેમાનની તબિયત રવિવારે અચાનક બગડી ગઈ હતી. એ.આર. રહેમાનને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ.આર. રહેમાને, જે ચેન્નાઈમાં પોતાના ઘરે રોકાયા હતા, તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. જે બાદ તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ડોક્ટર્સે હાલમાં ધુ સ્વાસ્થ્ય અપડેટ્સ જાહેર કરીને જણાવ્યું કે તેમના તમામ ટેસ્ટ કરાયા છે. હાલ તેઓ સ્વસ્થ છે. અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
Related Articles
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવી...
Sep 26, 2026
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન...
Sep 22, 2026
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026