72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
September 22, 2026
ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત નેશનલ ફિલ્મ એવોર્ડ્સ (રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, વર્ષ 2024 માટે)નું આયોજન આ વખતે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનને બદલે ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત એકતા નગર (કેવડિયા)માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની છત્રછાયામાં કરાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરાઈ રહ્યા છે. આ દરમિયાન ચંદુ ચેમ્પિયન માટે કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટર અને આર્ટિકલ 370 ફિલ્મ માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ તેમજ દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મ 'મારણ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
દિગ્ગજ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના અતુટ અને અદ્ભુત યોગદાન બદલ વર્ષ 2024ના સર્વોચ્ચ 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ'થી નવાજવામાં આવ્યા છે. દાયકાઓ લાંબી કારકિર્દીમાં તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવીને સિનેપ્રેમીઓના દિલ જીત્યા છે.
'આર્ટિકલ 370 સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ; સાઉથની ફિલ્મોનો દબદબો
આ વખતે હિન્દી ફિલ્મ 'આર્ટિકલ 370'ને 'બેસ્ટ ફિચર ફિલ્મ' તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે સંગીતકાર શાશ્વત સચદેવને બેકગ્રાઉન્ડ મ્યુઝિક શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે. બીજી તરફ, તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મો 'પુષ્પા 2: ધ રૂલ' અને 'કાલ્કી 2898 AD' એ પણ બે-બે એવોર્ડ પોતાના નામે કર્યા છે.
દિગ્ગજ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના અતુટ અને અદ્ભુત યોગદાન બદલ વર્ષ 2024ના સર્વોચ્ચ 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ'થી નવાજવામાં આવ્યા છે. દાયકાઓ લાંબી કારકિર્દીમાં તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવીને સિનેપ્રેમીઓના દિલ જીત્યા છે.
'આર્ટિકલ 370 સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ; સાઉથની ફિલ્મોનો દબદબો
આ વખતે હિન્દી ફિલ્મ 'આર્ટિકલ 370'ને 'બેસ્ટ ફિચર ફિલ્મ' તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે સંગીતકાર શાશ્વત સચદેવને બેકગ્રાઉન્ડ મ્યુઝિક શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે. બીજી તરફ, તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મો 'પુષ્પા 2: ધ રૂલ' અને 'કાલ્કી 2898 AD' એ પણ બે-બે એવોર્ડ પોતાના નામે કર્યા છે.
બેસ્ટ એક્ટ્રેસ લીડિંગ રોલ - યામી ગૌતમ
બેસ્ટ એક્ટર લીડિંગ રોલ - કાર્તિક આર્યન/મમૂટી
બેસ્ટ ફિલ્મ: શ્રીકાંત
બેસ્ટ ડાયરેક્શન - આનંદ એલ. રાય (એકતા કા પ્રતિક)
બેસ્ટ ફીચર ફિલ્મ - આર્ટિકલ 370
સ્પેશિયલ મેન્શન - ચોલા ડોરા અને સુઈ (હિન્દી), ભદ્ર કાલી નાટકમ (મલયાલમ)
બેસ્ટ શોર્ટ ફિલ્મ - હમસફર (મરાઠી)
બેસ્ટ રીજનલ ફિલ્મ (શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ)
બેસ્ટ ગુજરાતી ફિલ્મ - મારણ (ધ હન્ટ)
બેસ્ટ તેલુગુ ફિલ્મ - કમિટી કુલ્લુ
બેસ્ટ તમિલ ફિલ્મ - રાયન
બેસ્ટ મરાઠી ફિલ્મ - મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી
બેસ્ટ ઓડિયા ફિલ્મ - લહરી
બેસ્ટ મલયાલમ ફિલ્મ - ફેમિનિચી ફાતિમા
બેસ્ટ કન્નડ ફિલ્મ - મિથિયા
બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ - શ્રીકાંત
બેસ્ટ ગઢવાલી ફિલ્મ - ઢોલી
બેસ્ટ બંગાળી ફિલ્મ - ચલચિત્ર એખોન
બેસ્ટ આસામી ફિલ્મ - જુઈફૂલ
બેસ્ટ મણિપુરી ફિલ્મ - સુનિતા
સ્ટન્ટ કોરિયોગ્રાફી
બેસ્ટ કોરિયોગ્રાફી - સ્ત્રી 2 (આજ કી રાત) વિજય ગાંગુલી
બેસ્ટ લિરિક્સ - જાને દો (મનોજ મુન્તશીર)
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન - શાશ્વત સચદેવ (આર્ટિકલ 370)
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર
બેસ્ટ મેકઅપ - પી. રવિ કુમાર (કમિટી કુલ્લુ)
બેસ્ટ કોસ્ટ્યુમ - પુષ્પા 2 (દીપાલી નૂર)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - કલ્કિ 2898 AD (નિતિન ચૌધરી)
બેસ્ટ એડિટિંગ - માનવીર જસરોઇતિયા
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - ભૂલ ભુલૈયા 3
બેસ્ટ સ્ક્રીનપ્લે
બેસ્ટ ડાયલોગ રાઇટર - લકી ભાસ્કર (વેંકી)
બેસ્ટ સિનેમેટોગ્રાફી - એડમોડ (લાઇફ ઇન લૂમ)
બેસ્ટ ફીમેલ પ્લેબેક - વૈકોમ વિજયલક્ષ્મી (મલયાલમ)
બેસ્ટ મેલ પ્લેબેક
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - સંજય મિશ્રા
બેસ્ટ ડોક્યુમેન્ટરી - રામ-નામી (હિન્દી)
બેસ્ટ આર્ટ કલ્ચર ફિલ્મ - મૈં નિદા (હિન્દી)
બેસ્ટ ઐતિહાસિક ફિલ્મ - કાકોરી (હિન્દી)
બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર - રવિ રાજ મુર્મુ
બેસ્ટ નોન ફીચર ફિલ્મ - ભંગાર (મરાઠી-ઇંગ્લિશ)
Related Articles
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા કરશે
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂ...
Aug 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026