મેચની ટિકિટોની કાળાબજારી કરવી ભારે પડી, પૂર્વ ક્રિકેટર સોઢાની ધરપકડ
March 29, 2026
મુંબઈ- મુંબઈ પોલીસે ટિકિટોની કાળાબજારી કરવાના કેસમાં સ્થાનિક પૂર્વ ક્રિકેટની ધરપકડ કરી છે. તાજેતરમાં ટી20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. આ ફાઈનલ મેચ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ટિકિટોની કાળાબજારી મામલે પોલીસે પૂર્વ ક્રિકેટર બલવંત સિંહ સ્વરૂપ સોઢાની ધરપકડ કરી છે. ટી20 વર્લ્ડકપ-2026ની સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પોલીસે ટિકિટોની કાળાબજારી કરનારા તત્વોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ બાદ પોલીસે કાળાબજારીમાં કથિત ભૂમિકા મામલે અંદર-19ના પૂર્વ ક્રિકેટર સોઢાની ધરપકડ કરી છે. પોલીસે 26 વર્ષના સોઢાને સાતમાં આરોપી તરીકે પકડ્યો છે.
પોલીસે કહ્યું કે, પૂર્વ ક્રિકેટર સોઢાનો મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ. ટિકિટોની કાળાબજારીનાં રેકેટમાં કોણ કોણ સામેલ છે, તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધીમાં 24 ટિકિટો જપ્ત કરવામાં આવી છે અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પત્ર લખીને ટિકિટ વહેંચણી મુદ્દે જવાબ મંગાયો છે.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026