કોલ્ડપ્લેનો ક્રેઝ, અમદાવાદના શૉની ટિકિટ ખરીદવામાં ગુજરાત કરતા મહારાષ્ટ્ર આગળ
January 22, 2025
અમદાવાદ : ગુજરાતીઓને એ જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદમાં યોજાનાર બ્રિટિશ બેન્ડ 'કોલ્ડપ્લે' ના કોન્સર્ટ માટે ટિકિટ મેળવવામાં મહારાષ્ટ્રના ચાહકો ગુજરાતના ચાહકો કરતા આગળ નીકળી ગયા છે. જો આંકડાઓ પર નજર નાખીએ તો મહારાષ્ટ્રમાં રહેતા લોકોએ 25 અને 26 જાન્યુઆરીના રોજ પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર બે દિવસીય કાર્યક્રમ માટે ગુજરાતના કોલ્ડપ્લે ચાહકો કરતાં 10,000 થી વધુ ટિકિટો ખરીદી છે.
આયોજકોના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, 21 જાન્યુઆરી સુધીમાં મહારાષ્ટ્રમાં 59,321 ટિકિટ વેચાઈ ગઈ છે, જ્યારે ગુજરાતમાં 48,521 ટિકિટ વહેંચાઇ છે. આ દર્શાવે છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કોન્સર્ટમાં હાજરી આપનારા મોટાભાગના ચાહકો બહારના રાજ્યોથી છે. કોલ્ડપ્લેની કાયમી વૈશ્વિક અપીલ અને આંતરરાષ્ટ્રીય સંગીતનો અનુભવ મેળવવા માટે દેશભરના ચાહકો અમદાવાદ આવી રહ્યા છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
28 March, 2026
28 March, 2026
28 March, 2026
28 March, 2026
28 March, 2026
28 March, 2026
28 March, 2026
28 March, 2026
28 March, 2026
28 March, 2026