ચહલ અને આરજે મહવશના સબંધો નક્કી! બંનેની આવી હરકતથી ખુલી અફેરની પોલ
July 15, 2025
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશની જોડી આ દિવસોમાં ચર્ચામાં છે કારણે યુઝવેન્દ્ર ચહલના ધનશ્રી સાથે છૂટાછેડા બાદ ક્રિકેટર સતત આરજે મહવશ સાથે જોવા મળી રહ્યો છે. જોકે બંનેમાંથી કોઈએ પણ પોતાના સબંધો પર મૌન તોડ્યું નથી પરંતુ બંનેની સોશિયલ મીડિયા પોસ્ટથી લઈને ડેટિંગ સુધીની સફરના કારણે લોકો કહી રહ્યા છે બંનને વચ્ચે અફેર છે.
હવે ચહલ અને મહવશના લંડનના ફોટાએ ફરી અફવાઓને વધુ તીવ્ર બનાવી દીધી છે. યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશનું પાછળનું બેગ્રાઉન્ડ જોઈને લોકો નક્કી કહી રહ્યા છે કે બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે જેના કારણે ચહલની લંડનમાં હાજરી વધુ ચર્ચાનો વિષય બની છે.
યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશે લંડનની ગલીઓની કેટલીક તસવીરો શેર કરી છે. માહવાશે બ્લેક મીની સ્કર્ટ, વ્હાઈટ શર્ટ અને બ્લેક હાફ ટી-શર્ટ પહેર્યો હતો જ્યારે ચહલે જીન્સ અને બ્લૂ અને વ્હાઈટ પટ્ટાવાળો શર્ટ પહેર્યો હતો. લોકોએ જોયું કે બંનેના ફોટા એક જ જગ્યાએથી લેવામાં આવ્યા છે પરંતુ શરૂઆતમાં કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં. હવે આ વાત સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે.
Related Articles
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RCB 16,600 કરોડમાં વેચાઈ
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના...
Mar 25, 2026
IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે
IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિ...
Mar 24, 2026
ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, તેણે પોતાનું વલણ નરમ રાખવાની જરૂર છે : સાૈરવ ગાંગુલી
ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, તેણે પોતાનું...
Mar 24, 2026
પાકિસ્તાન સુપર લીગ: દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચો, મોહસિન નકવીએ માફી માંગવી પડી
પાકિસ્તાન સુપર લીગ: દર્શકો વિના ખાલી સ્ટ...
Mar 22, 2026
T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, 3 બેટરોના રેકોર્ડ બરાબરી કરી
T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકન...
Mar 09, 2026
સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી
સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફ...
Mar 09, 2026
Trending NEWS
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026