DRDOએ CRPF જવાનો માટે તૈયાર કરી પાણીની ખાસ બોટલ તૈયાર કરી
August 04, 2025
શની રક્ષાકાજે જવાનો 24 કલાક બોર્ડર પર તૈનાત હોય છે. ત્રણેય સિઝનમાં કે કોઇ પણ એવી પરિસ્થિતિમાં તેઓ હંમેશા દેશની સુરક્ષા કાજે ખડેપગે હોય છે. એવામાં ગમે તેવી પરિસ્થિતિની અંદર તેમને પીવાનું પાણી ચોખ્ખુ અને સુરક્ષિત મળી રહે તે માટે DRDO દ્વારા જવાનો માટે ખાસ પાણીની બોટલ તૈયાર કરવામાં આવી છે. આ બોટલ પીવાના પાણીને ન માત્ર સાફ અને બેક્ટેરિયા ફ્રી રાખે છે. પરંતુ આ બોટલમાં ખાસ ફિલ્ટરેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જે ગમે ત્યાંથી મળેલાં પાણીને પણ પીવા લાયક બનાવે છે. વજનમાં એકદમ હળવી અને પોર્ટેબલ આ બોટલને ખાસ ફીલ્ડ ઓપરેશનના જવાનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
આ બોટલની મુખ્ય વિશેષતાઓ
- ફિલ્ટ્રેશન સિસ્ટમ: આ બોટલમાં એક સુધારેલ ફિલ્ટ્રેશન સિસ્ટમ છે, જે પાણીમાંથી બેક્ટેરિયા, વાયરસ અને અન્ય અશુદ્ધતાઓને દૂર કરે છે.
- દીર્ઘકાલીન ઉપયોગ: આ બોટલ પાણીને લાંબા સમય સુધી સ્વચ્છ અને તાજું રાખવામાં સક્ષમ છે.
- હલકી અને પોર્ટેબલ: આ સૈનિકોને સરળતાથી લઈ જવામાં અને ઉપયોગમાં લેવા માટે અનુકૂળ છે.
- સંદિગ્ધ સ્ત્રોતોથી પાણી શુદ્ધ કરવું: જ્યાં પીવાનું પાણી મર્યાદિત છે અથવા તેની વિશ્વસનીયતા શંકાસ્પદ છે, એવા વિસ્તારોમાં આ ખાસ ઉપયોગી છે.
- ટકાઉ: આ કઠિન પરિસ્થિતિઓમાં ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ બોટલ સૈનિકોને સુરક્ષિત અને સ્વચ્છ પાણી પૂરુ પાડી તેમના આરોગ્ય અને કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરશે.
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026