FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો!
June 17, 2026
ગ્રુપ H (મિયામી)માં બધુ બરાબર(મિયામી) : ત્રીજા મેચમાં ઉરુગ્વેનો સામનો મિયામી એરેના ખાતે સાઉદી અરેબિયા સામે થયો હતો. સાઉદી અરેબિયા મેચ જીતવાની નજીક હતું, પરંતુ મેક્સિમિલિયાનો અરાઉજોએ 80મી મિનિટે ઉરુગ્વે માટે બરાબરી કરી. મેચ પણ 1-1 થી ડ્રો રહી, જેના કારણે ગ્રુપ H માં ચારેય ટીમો (સ્પેન, કેપ વર્ડે, ઉરુગ્વે અને સાઉદી અરેબિયા) એક-એક પોઈન્ટ સાથે રહી ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ અને ઈરાનની રોમાંચક મેચ(લોસ એન્જિલસ) : દિવસની અંતિમ મેચ લોસ એન્જિલસના સોફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો, જે 2-2 થી ડ્રો રહ્યો હતો. ન્યૂઝીલેન્ડનો વર્લ્ડ કપમાં જીત વિનાનો સિલસિલો હવે સાત મેચ સુધી પહોંચી ગયો છે, જ્યારે ઈરાન તેનો પહેલો નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું છે. આગામી મેચોમાં ઈરાન લોસ એન્જિલસમાં બેલ્જિયમનો સામનો કરશે, જ્યારે ન્યૂઝીલેન્ડનો સામનો વૈંકુવરમાં ઈજિપ્તનો સામનો કરશે.
Related Articles
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ...
Jun 17, 2026
ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ
ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશ...
Jun 17, 2026
રોહિત શર્મા 37 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરશે, ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે
રોહિત શર્મા 37 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક ક...
Jun 11, 2026
'કોઈના પડછાયામાં નથી રહેવું...', T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
'કોઈના પડછાયામાં નથી રહેવું...', T20 કેપ...
Jun 08, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સિરીઝ પહેલા વિરાટ કોહલી ટીમથી બહાર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામ...
Jun 04, 2026
ટીમ ઈન્ડિયામાં આકિબ નબીની એન્ટ્રી: ટ્રોલિંગ બાદ BCCIનો નિર્ણય
ટીમ ઈન્ડિયામાં આકિબ નબીની એન્ટ્રી: ટ્રોલ...
Jun 03, 2026
Trending NEWS
17 June, 2026
17 June, 2026
17 June, 2026
16 June, 2026
16 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026