Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

IMDનું એલર્ટ! ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં વરસાદી આફત! પૂર સુધીની અપાઈ ચેતવણી

July 31, 2026

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 31 જુલાઈ ના રોજ ગુજરાત સહિત દેશના કુલ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી (Heavy Rainfall Warning) આપવામાં આવી છે. ચોમાસુ સિસ્ટમ વધુ સક્રિય થવાના કારણે દેશના પશ્ચિમ, ઉત્તર, મધ્ય અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી દિવસોમાં મુસળધાર વરસાદ, ગાજવીજ, ભારે પવન અને અચાનક પૂર આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.