વલસાડના ધરમપુરમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર, પારડીમાં 3 ઈંચથી વધુ ખાબક્યો
August 23, 2025
વલસાડ જિલ્લામાં આજે (23મી ઓગસ્ટ) વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ધરમપુર તાલુકોમાં ચાર કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકયો છે, જ્યારે પારડીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાય છે. ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારો જળબંબાકાર થયા હતા અને શહેરીજનોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદથી ધરમપુરની લાવરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, ધરમપુરના મુખ્ય માર્ગો પર ગોઠણ સમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ ભારે વરસાદના વલસાડના મધુબન ડેમનું જળસ્તર વધીને 75.40 મીટરે પહોંચ્યું છે. ડેમમાં 21,222 ક્યુસેક પાણીની આવક થતાં રુલ લેવલ જાળવવા માટે 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. આ દ્વારા 17,712 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
હવામાંન વિભાગની આગાહી અનુસાર, 23 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
24 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026