ભારતની નામિબિયા સામે 93 રનથી જીત, કિશન-હાર્દિક-વરુણનું દમદાર પ્રદર્શન
February 13, 2026
વર્લ્ડકપમાં આજે ભારતની નામિબિયાને સામે 93 રનથી જીત થઈ છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 209 રન નોંધાવ્યા હતા, જેની સામે નામિબિયાની ટીમ માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટ બેટિંગ કરી હતી, તો વરૂણ ચક્રવર્તીએ પણ દમદાર બોલિંગ કરી હતી.
ભારત તરફથી ઈશાન કિશને 24 બોલમાં 6 ફોર અને 5 સિક્સ સાથે 61 રનની વિસ્ફોટ ઈનિંગ રમી છે, તો હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 52 રન નોંધાવી દમદાર બેટિંગ કરી છે. આ ઉપરાંત સંજુ સેમસને 8 બોલમાં 1 ફોર અને 3 સિક્સ સાથે 22 રન, તિલક વર્માએ 21 બોલમાં 3 ફોર સાથે 25 રન, સુકાની સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 1 સિક્સ સાથે 12 રન, શિવમ દુબેએ 16 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 23 રન નોંધાવ્યા છે. જ્યારે રિંકુ સિંહ 1 રન, અક્ષર પટેલ 0, અર્શિદ સિંહ 2 રન અને વરુણ ચક્રવર્તીએ અણનમ 1 રન નોંધાવ્યો છે.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026