IPL ઓપનિંગ સેરેમની : તિરંગો લહેરાવતા અક્ષય કુમારે કરી હવાઈ એન્ટ્રી, સોનૂ નિગમે ગાયું 'વંદે માતરમ્'
March 22, 2024
દિલ્હી : આઈપીએલ 2024ની શરૂઆત થઈ ચૂકી છે. સીઝનની પહેલી મેચ ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં છે. આ મેચ પહેલા સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું છે. જેમાં ડાન્સ અને ગીતોથી ફિલ્મી સિતારાઓએ મહેફિલ જમાવી દીધી. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફના ડાન્સ મૂવ્સ જોવા મળ્યા. ત્યારબાદ સોનૂ નિગમે પોતાના ગીતથી માહોલ બનાવી દીધો. પછી એઆર રહેમાન, મોહિત ચૌહાણ જેવા કલાકારનું પરફોર્મન્સ થયું. અક્ષય કુમારે ઓપનિંગ સેરેમનીમાં હવાઈ એન્ટ્રી કરી હતી. દેશભક્તિના ગિત સાથે તેમણે પોતાની ફિલ્મ હાઉસફુલ-3ના ગીત બાલ-બાલા પર પણ ડાન્સ મૂવ્સ કર્યા. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે સ્ટેજ પર ડાન્સ કર્યા બાદ મેદાનમાં બાઈક ચલાવી હતી. આ દરમિયાન 'સુનો ગોર સે દુનિયા વાલો...' જેવા ગીત વાગ્યા. ટાઈગરે પોતાના ગીત 'જય જય શિવશંકર' પર પણ સ્ટેપ્સ કર્યા. ઓપનિંગ સેરેમની દરમિયાન ઈન્ડિયા ગેટ પણ દેખાયો. સોનૂનિગમની પ્રસ્તુતિ પહેલા ઈન્ડિયા ગેટના વિઝ્યુલ જોવા મળ્યા. ત્યારબાદ સોનૂ નિગમે 'વંદે માતરમ્' ગીત ગાયું હતું.
Related Articles
42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ..., પંજાબ-કોલકતાની મેચમાં અનેક રેકોર્ડની વણઝાર
42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ...,...
ચેન્નઈના બોલરોની ધોલાઈ કરતાં સ્ટોઇનિશની તોફાની બેટિંગ વચ્ચે લખનઉનો આ ફેન વાયરલ
ચેન્નઈના બોલરોની ધોલાઈ કરતાં સ્ટોઇનિશની...
Apr 24, 2024
IPLમાં પ્રતિ મેચમાં સરેરાશ 17 છગ્ગા, સૌથી વધુ આ ટીમે ફટકાર્યા
IPLમાં પ્રતિ મેચમાં સરેરાશ 17 છગ્ગા, સૌથ...
Apr 24, 2024
મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને મળી મોટી સફળતા, પેરિસ ઓલિમ્પિક માટે 50 કિલો કેટેગરીમાં મેળવ્યું સ્થાન
મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને મળી મોટી સ...
Apr 22, 2024
મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ જીતી ફોર્મમાં, આજે પોઈન્ટ ટેબલમાં નંબર વન રાજસ્થાન સામે ટકરાશે
મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ...
Apr 22, 2024
રૂ.24 કરોડના બોલરે કોલકાતાની નાવ લગભગ ડૂબાડી જ દીધી હતી! કેપ્ટન અય્યરે નામ લીધા વિના સાધ્યું નિશાન
રૂ.24 કરોડના બોલરે કોલકાતાની નાવ લગભગ ડૂ...
Apr 22, 2024
Trending NEWS
ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ
27 April, 2024
વિદ્યા બાલનને ફિલ્મ ધ ડર્ટી પિકચર દરમિયાન સીગારેટ...
27 April, 2024
42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ..., પંજાબ-કોલ...
27 April, 2024
ઈઝરાયેલ વિરૂદ્ધ દેખાવો કરનાર ભારત વંશીય વિદ્યાર્થી...
27 April, 2024
ચીનને જોરદાર ઝટકો, કરોડો ખર્ચીને શ્રીલંકામાં બનાવે...
27 April, 2024
ગૂગલની જાહેરાતો પાછળ સૌથી વધુ પૈસાનો ધુમાડો ભાજપે...
27 April, 2024
જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂંટણી પંચની...
27 April, 2024
'EDના 4 સાક્ષી ભાજપ સાથે સંકળાયેલા..' સુપ્રીમ કોર્...
27 April, 2024
CM મમતા બેનરજી થયા ઈજાગ્રસ્ત: હેલિકોપ્ટર પર ચઢતા સ...
27 April, 2024
ભારતે બ્રહ્મોસ મિસાઈલોની પ્રથમ બેચ ફિલિપાઈન્સને મો...
27 April, 2024
Apr 27, 2024