પાતાલ લોક-ટુ માટે 20 કરોડની ફી લીધી હોવાનું જયદીપે નકાર્યું
February 10, 2025
મુંબઈ: જયદીપ અહલાવતને 'પાતાલ લોક' સીઝન વન માટે ૪૦ લાખ રુપિયા મળ્યા હતા પરંતુ સીઝન ટૂ માટે તેને ૨૦ કરોડ રુપિયા મળ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, જયદીપે આ અહેવાલોને હસી કાઢ્યા છે. જયદીપે એક વાતચીતમાં આ દાવાને નકારી કાઢતાં કહ્યું હતું કે આટલા પૈસા મળ્યા છે એ મને તો કહેવું હતું. હું એટલા પૈસા કોઈ રીતે વાપરી લેત. ક્યાં છે આટલા પૈસા ? એ ગયા ક્યાં ? 'પાતાલ લોક'ની સીઝન ટૂમાં જુનિયર પોલીસ અધિકારી હાથીરામ ચૌધરીની ભૂમિકા માટે જયદીપ અહલાવતની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે. લોકોનુ કહેવું છે કે બોલીવૂડે જયદીપ અહલાવતની યોગ્ય કદર કરી નથી પરંતુ હવે ઓટીટીમાં તેને તેની પ્રતિભાને છાજે તેવી ભૂમિકાઓ મળી રહી છે. જયદીપ અહલાવત હવે ઓટીટી પર 'જ્વેલથીફ' ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે દેખાશે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
28 March, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધ...
28 March, 2026
હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓઈલ ટેન્કર...
28 March, 2026
સાઉદી બાદ બહેરીનમાં અમેરિકન બેઝને ઈરાને હચમચાવ્યું...
28 March, 2026
અમેરિકામાં હવેથી ડૉલરની નોટો પર ડોનલ્ડ ટ્રમ્પના હસ...
28 March, 2026
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલ...
28 March, 2026
નેપાળમાં સરકાર બદલાતા જ પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીન...
28 March, 2026
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧...
28 March, 2026
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલ...
28 March, 2026
ઈરાન અને હિઝબુલ્લાહ બાદ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી!...
28 March, 2026