મેંગો આઇસક્રીમ
April 15, 2025
સામગ્રી :
2 નંગ પાકી કેરી, 750 ML દૂધ, 1 ચમચી કસ્ટર્ડ પાઉડર, 2 ચમચી કેરીના ટુકડા, 1 ચમચી ગુલાબ શરબત, ખાંડ જરૂર મુજબ
રીત :
- સૌપ્રથમ દૂધને ઊકળવા મૂકવું.
- એક કપ ઠંડા દૂધમાં એક ચમચી કસ્ટર્ડ પાઉડર ઉમેરીને મિક્સ કરવું.
- દૂધ ઊકળી ગયા પછી કસ્ટર્ડ પાઉડરનું મિશ્રણ દૂધમાં ઉમેરવું. જરૂર પ્રમાણે ખાંડ ઉમેરવી.
- એક મિક્સર જારમાં દૂધનું મિશ્રણ અને સમારેલી કેરી ઉમેરી ઘટ્ટ મિશ્રણ બનાવવું.
- હવે આ મિશ્રણને એક એરટાઈટ કન્ટેનરમાં સેટ કરી તેને આઠ કલાક ફ્રીઝમાં મૂકવું.
- કેરીના ટુકડા અને ગુલાબના શરબત સાથે સર્વ કરવું.
Related Articles
No related articles available!
Trending NEWS
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો,...
22 September, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ ક...
22 September, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બ...
22 September, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદ...
22 September, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાં...
22 September, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટ...
22 September, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભં...
22 September, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ...
22 September, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભા...
22 September, 2026
ગાઝિયાબાદમાં સાયબર ઠગાઈમાં ફસાવાના ડરે મિત્રની ટ્ર...
22 September, 2026