ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ
August 29, 2025
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે ગુરુવારે (28 ઓગસ્ટ) રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.
138 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (28 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સાબરકાંઠાના ઈડરમાં 5.59 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 3.82 ઇંચ, અરવલ્લીના મેઘરજમાં 3.66 ઇંચ, છોટા ઉદેપુરના કવાંટમાં 3.15 ઇંચ, દાહોદના દેવગઢબારિયામાં 2.99 ઇંચ, તાપીના વ્યારામાં 2.95 ઇંચ, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 2.91 ઇંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં 2.68 ઇંચ, અરવલ્લી ધનસુરામાં 2.48 ઇંચ, પંચમહાલના ગોધરામાં 2.24 ઇંચ, સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, તલોદમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
નર્મદાના દેડિયાપાડા, તાપીના ઉચ્છલ, પંચમહાલના શહેરા, ડાંગના સુબિર-આહવા, સાબરકાંઠાના વિજયનગર, સુરતના માંડવી, તાપીના ડોલવણ, ખેડાના વસો સહિતના 41 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 91 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026