નેહા શર્મા ફૂટબોલર પીટર સ્લિકોવિક સાથે દેખાઈ
December 31, 2024
મુંબઈ : એકટ્રેસ નેહા શર્મા તાજેતરમાં મૂળ બોસ્નિયાના ફૂટબોલર પીટર સ્લિકોવિક સાથે જોવા મળી હતી. તે પરથી બંને વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળોને જોર મળ્યું છે. જોકે, નેહાએ હજુ સુધી આ અંગે સ્પષ્ટ કશું કહ્યું નથી. જોકે, નેહા અને પીટર બંને જે રીતે મુંબઈમાં હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યાં હતાં તે પરથી બંને રિલેશનશિપમાં હોવાનું કન્ફર્મ મનાય છે. હવે ચાહકો નેહા આ રિલેશનશિપને ઓફિશિયલ કરે તેની રાહ જોઈ રહ્યા છે. ૩૩ વર્ષનો પીટર મૂળ બોસ્નિયાનો છે ે પરંતુ તે દેશ વિદેશની અનેક લીગમાં રમી ચૂક્યો છે. તાજેતરમાં તેણે ઈન્ડિયન સુપર લીગમાં પણ ચેન્નઈયન એફસી તથા જમશેદપુર એફસી વતી રમીને ભારતીય ખેલપ્રેમીઓમાં ચાહના મેળવી હતી.
Related Articles
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા...
Jun 25, 2026
ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે
ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કા...
Jun 25, 2026
બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો
બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ...
Jun 22, 2026
જાણીતા હોલિવૂડ એક્ટરે ઈસ્લામ અંગીકાર કર્યો, સાઉદીમાં નમાઝ પઢતો વીડિયો વાઇરલ
જાણીતા હોલિવૂડ એક્ટરે ઈસ્લામ અંગીકાર કર્...
Jun 22, 2026
અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં!
અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુ...
Jun 17, 2026
‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!
‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે.....
Jun 17, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026